jump to navigation

નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના June 19, 2008

Posted by યોગેશ કવીશ્વર in પ્રાર્થના, લોકપ્રિય ગીતો.
Tags:
trackback

નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો…
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો…
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે

Comments»

1. દરેક પોસ્ટ « લાપાળીયા - May 8, 2009

[...] નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના [...]