Posted by: યોગેશ કવીશ્વર | તારીખ મહિનો, વર્ષ

હું તો ગઇ’તી મેળે

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં

હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
ને આંખ લડી ગઇ અલબેલામાં

મેળામાં આંખના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ત્યારે લાગે
કાળજળે આંખ્યું ના માર

______________
હેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, ,મેળામાં… મેળામાં…


Responses

  1. [...] હું તો ગઇ’તી મેળે [...]

  2. [...] હું તો ગઇ’તી મેળે [...]


Leave a response

Your response:

Categories